# આ ભૂમિને અમે ઓળખી શક્યા નહિ “તેમણે જમીન જોઈ પણ તેમને આ કોઈ જાણીતી જગ્યા લાગી નહિ” # તેમણે લંઘર કાપી નાખીને સમુદ્રમાં ફેંકી દીધું “દોરડાઓ કાપી નાખ્યા અને લંઘરને પાણીમાં જવા દીધું” # દરિયા કિનારે ગયા “હલેસા મારીને વહાણને કિનારે લઇ ગયા”