10 lines
749 B
Markdown
10 lines
749 B
Markdown
પાઉલ બોલવાનું ચાલુ રાખે છે.
|
|
# ઈસુના નામની સામે
|
|
|
|
“ઈસુને અનુસરનારાઓની વિરુદ્ઘ”
|
|
# મેં તેઓને ધણીવાર શિક્ષા કરી
|
|
|
|
શક્ય અર્થ: ૧) પાઉલે થોડા વિશ્વાસીઓને ઘણીવાર શિક્ષા કરી અથવા ૨) પાઉલે ઘણા જુદા જુદા વિશ્વાસીઓને શિક્ષા કરી.
|
|
# તેઓ વિરુદ્ઘ મારો મત આપતો
|
|
|
|
“તેઓને શિક્ષા થવાના સમર્થનમાં મારો મત આપતો” |