gu_tn/ACT/26/09.md

10 lines
749 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
પાઉલ બોલવાનું ચાલુ રાખે છે.
# ઈસુના નામની સામે
“ઈસુને અનુસરનારાઓની વિરુદ્ઘ”
# મેં તેઓને ધણીવાર શિક્ષા કરી
શક્ય અર્થ: ૧) પાઉલે થોડા વિશ્વાસીઓને ઘણીવાર શિક્ષા કરી અથવા ૨) પાઉલે ઘણા જુદા જુદા વિશ્વાસીઓને શિક્ષા કરી.
# તેઓ વિરુદ્ઘ મારો મત આપતો
“તેઓને શિક્ષા થવાના સમર્થનમાં મારો મત આપતો”