gu_tn/ACT/26/09.md

749 B

પાઉલ બોલવાનું ચાલુ રાખે છે.

ઈસુના નામની સામે

“ઈસુને અનુસરનારાઓની વિરુદ્ઘ”

મેં તેઓને ધણીવાર શિક્ષા કરી

શક્ય અર્થ: ૧) પાઉલે થોડા વિશ્વાસીઓને ઘણીવાર શિક્ષા કરી અથવા ૨) પાઉલે ઘણા જુદા જુદા વિશ્વાસીઓને શિક્ષા કરી.

તેઓ વિરુદ્ઘ મારો મત આપતો

“તેઓને શિક્ષા થવાના સમર્થનમાં મારો મત આપતો”