gu_tn/ACT/25/11.md

16 lines
1.5 KiB
Markdown

ફેસ્તુસ આગળ પાઉલે પોતાનો બચાવ ચાલુજ રાખ્યો
# જો મૃત્યુદંડને યોગ્ય કઈ કર્યું હોય
“જો મેં કઈ એવું કર્યું હોય જેથી મૃત્યુંદંડની સજા થાય”
# જો તેઓના આરોપો તથ્ય વગરના હોય
“જો મારા ઉપર મુકાયેલા આરોપ ખોટા હોય”
# કોઈજ મને તેમના હાથમાં સોંપી શકે નહિ
શક્ય અર્થઘટનો: ૧) ફેસ્તુસ પાસે એવી કોઈજ કાનૂની સત્તા ન હતી કે તે પાઉલને આ ખોટા પ્રતિવાદીઓને સોંપી દે અથવા ૨) પાઉલ એવું કહી રહ્યા છે કે જો તેણે કઈંજ ખોટું કર્યું નથી તો હાકેમે યહુદીઓની અરજીને આધીન થવું ન જોઈએ.
# મેં કૈસરને અરજ કરી
“હું અરજ કરું છું કે કૈઈસર સમક્ષ મારો દાવો ચાલવો જોઈએ”
# ફેસ્તુસે યહુદીઓને સભા સાથે વાત કરી
“ફેસ્તુસે તેના પોતાના સલાહકારોને પૂછ્યું”