gu_tn/ACT/25/11.md

1.5 KiB

ફેસ્તુસ આગળ પાઉલે પોતાનો બચાવ ચાલુજ રાખ્યો

જો મૃત્યુદંડને યોગ્ય કઈ કર્યું હોય

“જો મેં કઈ એવું કર્યું હોય જેથી મૃત્યુંદંડની સજા થાય”

જો તેઓના આરોપો તથ્ય વગરના હોય

“જો મારા ઉપર મુકાયેલા આરોપ ખોટા હોય”

કોઈજ મને તેમના હાથમાં સોંપી શકે નહિ

શક્ય અર્થઘટનો: ૧) ફેસ્તુસ પાસે એવી કોઈજ કાનૂની સત્તા ન હતી કે તે પાઉલને આ ખોટા પ્રતિવાદીઓને સોંપી દે અથવા ૨) પાઉલ એવું કહી રહ્યા છે કે જો તેણે કઈંજ ખોટું કર્યું નથી તો હાકેમે યહુદીઓની અરજીને આધીન થવું ન જોઈએ.

મેં કૈસરને અરજ કરી

“હું અરજ કરું છું કે કૈઈસર સમક્ષ મારો દાવો ચાલવો જોઈએ”

ફેસ્તુસે યહુદીઓને સભા સાથે વાત કરી

“ફેસ્તુસે તેના પોતાના સલાહકારોને પૂછ્યું”