ફેસ્તુસ આગળ પાઉલે પોતાનો બચાવ ચાલુજ રાખ્યો # જો મૃત્યુદંડને યોગ્ય કઈ કર્યું હોય “જો મેં કઈ એવું કર્યું હોય જેથી મૃત્યુંદંડની સજા થાય” # જો તેઓના આરોપો તથ્ય વગરના હોય “જો મારા ઉપર મુકાયેલા આરોપ ખોટા હોય” # કોઈજ મને તેમના હાથમાં સોંપી શકે નહિ શક્ય અર્થઘટનો: ૧) ફેસ્તુસ પાસે એવી કોઈજ કાનૂની સત્તા ન હતી કે તે પાઉલને આ ખોટા પ્રતિવાદીઓને સોંપી દે અથવા ૨) પાઉલ એવું કહી રહ્યા છે કે જો તેણે કઈંજ ખોટું કર્યું નથી તો હાકેમે યહુદીઓની અરજીને આધીન થવું ન જોઈએ. # મેં કૈસરને અરજ કરી “હું અરજ કરું છું કે કૈઈસર સમક્ષ મારો દાવો ચાલવો જોઈએ” # ફેસ્તુસે યહુદીઓને સભા સાથે વાત કરી “ફેસ્તુસે તેના પોતાના સલાહકારોને પૂછ્યું”