gu_tn/ACT/24/26.md

778 B

પાઉલ તેને કઈ નાણા આપશે

“પાઉલ ફેલિક્ષને નાણા આપશે”. ફેલીક્ષને થયું કે પાઉલ તેને છોડાવવા મને લાંચ આપશે જેથી હું તેને છોડી દઉ.

માટે તેને બોલાવ્યો અને તેની સાથે વાત કરી

“ફેલિક્ષે ઘણીવાર પાઉલને બોલાવ્યો અને પાઉલ સાથે વાત કરી”

પોર્કીર્યુસ ફેસ્તુસ

ફેલીક્ષની જગ્યાએ નવો રોમન હાકેમ સત્તા પર આવ્યો.