# પાઉલ તેને કઈ નાણા આપશે “પાઉલ ફેલિક્ષને નાણા આપશે”. ફેલીક્ષને થયું કે પાઉલ તેને છોડાવવા મને લાંચ આપશે જેથી હું તેને છોડી દઉ. # માટે તેને બોલાવ્યો અને તેની સાથે વાત કરી “ફેલિક્ષે ઘણીવાર પાઉલને બોલાવ્યો અને પાઉલ સાથે વાત કરી” # પોર્કીર્યુસ ફેસ્તુસ ફેલીક્ષની જગ્યાએ નવો રોમન હાકેમ સત્તા પર આવ્યો.