9 lines
778 B
Markdown
9 lines
778 B
Markdown
|
# પાઉલ તેને કઈ નાણા આપશે
|
||
|
|
||
|
“પાઉલ ફેલિક્ષને નાણા આપશે”. ફેલીક્ષને થયું કે પાઉલ તેને છોડાવવા મને લાંચ આપશે જેથી હું તેને છોડી દઉ.
|
||
|
# માટે તેને બોલાવ્યો અને તેની સાથે વાત કરી
|
||
|
|
||
|
“ફેલિક્ષે ઘણીવાર પાઉલને બોલાવ્યો અને પાઉલ સાથે વાત કરી”
|
||
|
# પોર્કીર્યુસ ફેસ્તુસ
|
||
|
|
||
|
ફેલીક્ષની જગ્યાએ નવો રોમન હાકેમ સત્તા પર આવ્યો.
|