gu_tn/ACT/24/22.md

9 lines
856 B
Markdown

# જયારેપણ લીસીયાસ અહિયાં આવશે
“જયારે લીસીયાસ અહિયાં આવશે” અથવા “જે સમયે લીસીયાસ આવશે”
# હું તારા મુકદ્દમાં વિષે ચુકાદો આપીશ
“હું તારા પર મુકવામાં આવેલા તહોમતો વિષે ચુકાદો આપીશ” અથવા “તું ગુનેહગાર છે કે નહિ તે સબંધી હું તારો ન્યાય કરીશ”
# ઉદારતા રાખીશ
પાઉલને આ વિશિષ્ઠ છુટછાટ આપવામાં આવી જે બીજા કેદીઓને આપવામાં આવતી ન હતી.