# જયારેપણ લીસીયાસ અહિયાં આવશે “જયારે લીસીયાસ અહિયાં આવશે” અથવા “જે સમયે લીસીયાસ આવશે” # હું તારા મુકદ્દમાં વિષે ચુકાદો આપીશ “હું તારા પર મુકવામાં આવેલા તહોમતો વિષે ચુકાદો આપીશ” અથવા “તું ગુનેહગાર છે કે નહિ તે સબંધી હું તારો ન્યાય કરીશ” # ઉદારતા રાખીશ પાઉલને આ વિશિષ્ઠ છુટછાટ આપવામાં આવી જે બીજા કેદીઓને આપવામાં આવતી ન હતી.