gu_tn/ACT/24/22.md

856 B

જયારેપણ લીસીયાસ અહિયાં આવશે

“જયારે લીસીયાસ અહિયાં આવશે” અથવા “જે સમયે લીસીયાસ આવશે”

હું તારા મુકદ્દમાં વિષે ચુકાદો આપીશ

“હું તારા પર મુકવામાં આવેલા તહોમતો વિષે ચુકાદો આપીશ” અથવા “તું ગુનેહગાર છે કે નહિ તે સબંધી હું તારો ન્યાય કરીશ”

ઉદારતા રાખીશ

પાઉલને આ વિશિષ્ઠ છુટછાટ આપવામાં આવી જે બીજા કેદીઓને આપવામાં આવતી ન હતી.