gu_tn/ACT/24/17.md

13 lines
778 B
Markdown

હાકેમ ફેલિક્ષ સમક્ષ પાઉલ પોતાનો બચાવ ચાલુજ રાખે છે
# મારા દેશને મદદ અને નાણા રૂપી ભેટો
“નાણાંકીય સહાયતારુપી ભેટો દ્વારા મદદ”
# આ ટોળાની સાથે નહિ
“આ ટોળાની સાથે ભળી જઈને મેં કશુંજ ખોટું કરવાનો વિચાર કર્યો નથી”
# આ માણસો
“એશિયાના યહુદીઓ”
# જો તેમની પાસે કંઈ હોય
“જો તેમની પાસે કંઈ કહેવાલાયક હોય”