gu_tn/ACT/24/17.md

778 B

હાકેમ ફેલિક્ષ સમક્ષ પાઉલ પોતાનો બચાવ ચાલુજ રાખે છે

મારા દેશને મદદ અને નાણા રૂપી ભેટો

“નાણાંકીય સહાયતારુપી ભેટો દ્વારા મદદ”

આ ટોળાની સાથે નહિ

“આ ટોળાની સાથે ભળી જઈને મેં કશુંજ ખોટું કરવાનો વિચાર કર્યો નથી”

આ માણસો

“એશિયાના યહુદીઓ”

જો તેમની પાસે કંઈ હોય

“જો તેમની પાસે કંઈ કહેવાલાયક હોય”