હાકેમ ફેલિક્ષ સમક્ષ પાઉલ પોતાનો બચાવ ચાલુજ રાખે છે # મારા દેશને મદદ અને નાણા રૂપી ભેટો “નાણાંકીય સહાયતારુપી ભેટો દ્વારા મદદ” # આ ટોળાની સાથે નહિ “આ ટોળાની સાથે ભળી જઈને મેં કશુંજ ખોટું કરવાનો વિચાર કર્યો નથી” # આ માણસો “એશિયાના યહુદીઓ” # જો તેમની પાસે કંઈ હોય “જો તેમની પાસે કંઈ કહેવાલાયક હોય”