gu_tn/ACT/24/14.md

1.3 KiB

પાઉલ હાકેમ ફેલિક્ષ આગાળ પોતાનો બચાવ કરવાનું ચાલુજ રાખે છે

હું તમારી આગળ કબુલ કરું છું

“મેં તમારી આગળ આ કબુલ કર્યું છે” અથવા “મેં તમારી આગળ કબુલાત કરી છે”

તેઓ જેને પંથ કહે છે

“તેઓ જેને દુમર્ત કહે છે”

“આપણા પૂર્વજોના ઈશ્વરે”

આ એમ દર્શાવે છે કે પાઉલ પ્રાચીન ધર્મને અનુસરવાનો દાવો કરે છે, જે વ્યાખ્યાની દ્રષ્ટિએ નવો ધર્મ નથી, કે પછી અપ્રતીષ્ઠિત “પંથ” નથી.

ન્યાયી માણસો

“ન્યાયી લોકો”

મેં પોતે મેળવવા માટે કાર્ય કર્યું છે

“મેં પોતે મેળવવા શ્રમ કર્યો છે” અથવા “મેં નિષ્ઠાથી મહેનત કરી છે

ઈશ્વરની સમક્ષ

“ઈશ્વરની સમક્ષ”