gu_tn/ACT/24/14.md

19 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
પાઉલ હાકેમ ફેલિક્ષ આગાળ પોતાનો બચાવ કરવાનું ચાલુજ રાખે છે
# હું તમારી આગળ કબુલ કરું છું
“મેં તમારી આગળ આ કબુલ કર્યું છે” અથવા “મેં તમારી આગળ કબુલાત કરી છે”
# તેઓ જેને પંથ કહે છે
“તેઓ જેને દુમર્ત કહે છે”
# “આપણા પૂર્વજોના ઈશ્વરે”
આ એમ દર્શાવે છે કે પાઉલ પ્રાચીન ધર્મને અનુસરવાનો દાવો કરે છે, જે વ્યાખ્યાની દ્રષ્ટિએ નવો ધર્મ નથી, કે પછી અપ્રતીષ્ઠિત “પંથ” નથી.
# ન્યાયી માણસો
“ન્યાયી લોકો”
# મેં પોતે મેળવવા માટે કાર્ય કર્યું છે
“મેં પોતે મેળવવા શ્રમ કર્યો છે” અથવા “મેં નિષ્ઠાથી મહેનત કરી છે
# ઈશ્વરની સમક્ષ
“ઈશ્વરની સમક્ષ”