પાઉલ હાકેમ ફેલિક્ષ આગાળ પોતાનો બચાવ કરવાનું ચાલુજ રાખે છે # હું તમારી આગળ કબુલ કરું છું “મેં તમારી આગળ આ કબુલ કર્યું છે” અથવા “મેં તમારી આગળ કબુલાત કરી છે” # તેઓ જેને પંથ કહે છે “તેઓ જેને દુમર્ત કહે છે” # “આપણા પૂર્વજોના ઈશ્વરે” આ એમ દર્શાવે છે કે પાઉલ પ્રાચીન ધર્મને અનુસરવાનો દાવો કરે છે, જે વ્યાખ્યાની દ્રષ્ટિએ નવો ધર્મ નથી, કે પછી અપ્રતીષ્ઠિત “પંથ” નથી. # ન્યાયી માણસો “ન્યાયી લોકો” # મેં પોતે મેળવવા માટે કાર્ય કર્યું છે “મેં પોતે મેળવવા શ્રમ કર્યો છે” અથવા “મેં નિષ્ઠાથી મહેનત કરી છે # ઈશ્વરની સમક્ષ “ઈશ્વરની સમક્ષ”