gu_tn/ACT/24/10.md

18 lines
963 B
Markdown

# હાકેમે ઈશારો કર્યો
“હાકેમે ઈશારો કર્યો”
# હું મારી રીતે ખુલાસો કરીશ
“હું મારી સ્થિતિ વિષે જાતેજ ખુલાસો કરીશ”
# તમે પોતે ચકાસણી કરજો
“તમે પોતેજ સાબિત કરી શકશો”
# બાર દિવસ થઇ ગયા
“બાર દિવસથી”
# મેં કોઈજ ઉશ્કેરણી કરી નથી
“મેં કોઈજ વિક્ષેપ પેદા કર્યો નથી” અથવા “મેં કોઈજ ઉશ્કેરણી કરી નથી”
# મારા પર મુકવામાં આવેલા તહોમતો
“ઉલ્લંઘન કરવાના આરોપો” અથવા “ગુનાના આરોપો”