# હાકેમે ઈશારો કર્યો “હાકેમે ઈશારો કર્યો” # હું મારી રીતે ખુલાસો કરીશ “હું મારી સ્થિતિ વિષે જાતેજ ખુલાસો કરીશ” # તમે પોતે ચકાસણી કરજો “તમે પોતેજ સાબિત કરી શકશો” # બાર દિવસ થઇ ગયા “બાર દિવસથી” # મેં કોઈજ ઉશ્કેરણી કરી નથી “મેં કોઈજ વિક્ષેપ પેદા કર્યો નથી” અથવા “મેં કોઈજ ઉશ્કેરણી કરી નથી” # મારા પર મુકવામાં આવેલા તહોમતો “ઉલ્લંઘન કરવાના આરોપો” અથવા “ગુનાના આરોપો”