963 B
963 B
હાકેમે ઈશારો કર્યો
“હાકેમે ઈશારો કર્યો”
હું મારી રીતે ખુલાસો કરીશ
“હું મારી સ્થિતિ વિષે જાતેજ ખુલાસો કરીશ”
તમે પોતે ચકાસણી કરજો
“તમે પોતેજ સાબિત કરી શકશો”
બાર દિવસ થઇ ગયા
“બાર દિવસથી”
મેં કોઈજ ઉશ્કેરણી કરી નથી
“મેં કોઈજ વિક્ષેપ પેદા કર્યો નથી” અથવા “મેં કોઈજ ઉશ્કેરણી કરી નથી”
મારા પર મુકવામાં આવેલા તહોમતો
“ઉલ્લંઘન કરવાના આરોપો” અથવા “ગુનાના આરોપો”