gu_tn/ACT/23/25.md

577 B

ફેલિક્સ હાકેમે

ફેલિક્સ એ સમગ્ર વિસ્તારનો રોમન સત્તાનો હાકેમ હતો.

તેને લગભગ મારી નાખવાની તૈયારી થઇ ચુકી હતી

“યહુદીઓ પાઉલને મારવા સજજ હતા.”

તેઓ ધસી આવ્યા

“તેઓને મળ્યું” અથવા “તેઓ જ્યાં હતા તે જગ્યા પર આવી પહોચ્યાં”