gu_tn/ACT/23/25.md

9 lines
577 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ફેલિક્સ હાકેમે
ફેલિક્સ એ સમગ્ર વિસ્તારનો રોમન સત્તાનો હાકેમ હતો.
# તેને લગભગ મારી નાખવાની તૈયારી થઇ ચુકી હતી
“યહુદીઓ પાઉલને મારવા સજજ હતા.”
# તેઓ ધસી આવ્યા
“તેઓને મળ્યું” અથવા “તેઓ જ્યાં હતા તે જગ્યા પર આવી પહોચ્યાં”