# ફેલિક્સ હાકેમે ફેલિક્સ એ સમગ્ર વિસ્તારનો રોમન સત્તાનો હાકેમ હતો. # તેને લગભગ મારી નાખવાની તૈયારી થઇ ચુકી હતી “યહુદીઓ પાઉલને મારવા સજજ હતા.” # તેઓ ધસી આવ્યા “તેઓને મળ્યું” અથવા “તેઓ જ્યાં હતા તે જગ્યા પર આવી પહોચ્યાં”