gu_tn/ACT/23/16.md

700 B

તેઓ તિવ્રતાથી તેની રાહ જોતા હતા

તે માણસો, જેમણે પાઉલને મારી નાખવાનું વચન લીધું હતું, તેને પકડવા માટે તત્પર હતા.

તેની પાસે કઈંક સંદેશ હતો જે તેને કહેવો હતો

તે જુવાન માણસને મુખ્ય સરદારને કઈંક કહેવું હતું.

કિલ્લો

આગળની કલમ માં તમે કેવી રીતે તેનો અનુવાદ કર્યો જુઓ 21:34.