# તેઓ તિવ્રતાથી તેની રાહ જોતા હતા તે માણસો, જેમણે પાઉલને મારી નાખવાનું વચન લીધું હતું, તેને પકડવા માટે તત્પર હતા. # તેની પાસે કઈંક સંદેશ હતો જે તેને કહેવો હતો તે જુવાન માણસને મુખ્ય સરદારને કઈંક કહેવું હતું. # કિલ્લો આગળની કલમ માં તમે કેવી રીતે તેનો અનુવાદ કર્યો જુઓ 21:34.