gu_tn/ACT/23/16.md

9 lines
700 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેઓ તિવ્રતાથી તેની રાહ જોતા હતા
તે માણસો, જેમણે પાઉલને મારી નાખવાનું વચન લીધું હતું, તેને પકડવા માટે તત્પર હતા.
# તેની પાસે કઈંક સંદેશ હતો જે તેને કહેવો હતો
તે જુવાન માણસને મુખ્ય સરદારને કઈંક કહેવું હતું.
# કિલ્લો
આગળની કલમ માં તમે કેવી રીતે તેનો અનુવાદ કર્યો જુઓ 21:34.