gu_tn/ACT/23/06.md

848 B

મારો ન્યાય કરવામાં આવી રહ્યો છે

“તમે મારો ન્યાય કરી રહ્યા છો”

સભાના લોકોમાં ફૂટ પડી

“સભાના સભ્યો વચ્ચે મતભેદ ઉત્પન્ન થયા”

પુનરુત્થાન છેજ નહિ, દૂતો નથી, અને આત્માઓ પણ નથી

શક્ય અર્થઘટનો આ થાય: ૧) તેઓ પુનરુત્થાનમાં, દૂતોમાં અથવા આત્માઓમાં વિશ્વાસ કરતા નથી અથવા ૨) ઈશ્વર મૃત લોકોનું દૂતો કે આત્માઓમાં પુનરુત્થાન કરશે નહિ.