gu_tn/ACT/23/06.md

9 lines
848 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# મારો ન્યાય કરવામાં આવી રહ્યો છે
“તમે મારો ન્યાય કરી રહ્યા છો”
# સભાના લોકોમાં ફૂટ પડી
“સભાના સભ્યો વચ્ચે મતભેદ ઉત્પન્ન થયા”
# પુનરુત્થાન છેજ નહિ, દૂતો નથી, અને આત્માઓ પણ નથી
શક્ય અર્થઘટનો આ થાય: ૧) તેઓ પુનરુત્થાનમાં, દૂતોમાં અથવા આત્માઓમાં વિશ્વાસ કરતા નથી અથવા ૨) ઈશ્વર મૃત લોકોનું દૂતો કે આત્માઓમાં પુનરુત્થાન કરશે નહિ.