gu_tn/ACT/22/25.md

1018 B

દોરડીથી બાંધ્યો

આ દોરીઓ ચામડાની કે પશુઓના હાડકાની બનેલી હોય છે.

“શું એ કાયદેસરનું છે કે કોઈ રોમન નાગરિક અને વળી જેનો દોષ સાબિત થયો ના હોય તેને જાહેરમાં સતાવવામાં આવે?”

આ વાગછટાનો પ્રશ્ન એ પાઉલને કોરડા મારવા માટે સુબેદારના નિર્ણયને પડકાર આપે છે.

“તું શું કરવા જઈ રહ્યો છે?”

આ વાગછટાનો પ્રશ્ન એ માટે વપરાયો છે કે તે મુખ્ય સરદાર પાઉલને કોરડા મારવા વિષે વિચાર કરે. “તારે આમ ન કરવું જોઈએ!”