# દોરડીથી બાંધ્યો આ દોરીઓ ચામડાની કે પશુઓના હાડકાની બનેલી હોય છે. # “શું એ કાયદેસરનું છે કે કોઈ રોમન નાગરિક અને વળી જેનો દોષ સાબિત થયો ના હોય તેને જાહેરમાં સતાવવામાં આવે?” આ વાગછટાનો પ્રશ્ન એ પાઉલને કોરડા મારવા માટે સુબેદારના નિર્ણયને પડકાર આપે છે. # “તું શું કરવા જઈ રહ્યો છે?” આ વાગછટાનો પ્રશ્ન એ માટે વપરાયો છે કે તે મુખ્ય સરદાર પાઉલને કોરડા મારવા વિષે વિચાર કરે. “તારે આમ ન કરવું જોઈએ!”