9 lines
1018 B
Markdown
9 lines
1018 B
Markdown
|
# દોરડીથી બાંધ્યો
|
||
|
|
||
|
આ દોરીઓ ચામડાની કે પશુઓના હાડકાની બનેલી હોય છે.
|
||
|
# “શું એ કાયદેસરનું છે કે કોઈ રોમન નાગરિક અને વળી જેનો દોષ સાબિત થયો ના હોય તેને જાહેરમાં સતાવવામાં આવે?”
|
||
|
|
||
|
આ વાગછટાનો પ્રશ્ન એ પાઉલને કોરડા મારવા માટે સુબેદારના નિર્ણયને પડકાર આપે છે.
|
||
|
# “તું શું કરવા જઈ રહ્યો છે?”
|
||
|
|
||
|
આ વાગછટાનો પ્રશ્ન એ માટે વપરાયો છે કે તે મુખ્ય સરદાર પાઉલને કોરડા મારવા વિષે વિચાર કરે. “તારે આમ ન કરવું જોઈએ!”
|