gu_tn/ACT/22/19.md

13 lines
934 B
Markdown

પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું
# તેઓ પોતે જાણે છે
યરુશાલેમના અવિશ્વાસી યહુદીઓ
# તેઓને મારો
“તેઓને ચાબુકથી (કોરડા) ફટકા મારીને સજા કરવાની જોગવાઈ કરી”
# દરેક સભાસ્થાનમાં
પાઉલ કોઈપણ યહૂદી વિશ્વાસીને યરુશાલેમના ગમે તે સભાસ્થાનમાંથી શોધી કાઢતો.
# સ્તેફન નું લોહી... વહ્યું હતું
આ વિધાન કોઈ વ્યક્તિને મરણ પામે નહિ ત્યાં સુંધી ક્રુરતાપૂર્વક મારવા અંગેનું છે