934 B
934 B
પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું
તેઓ પોતે જાણે છે
યરુશાલેમના અવિશ્વાસી યહુદીઓ
તેઓને મારો
“તેઓને ચાબુકથી (કોરડા) ફટકા મારીને સજા કરવાની જોગવાઈ કરી”
દરેક સભાસ્થાનમાં
પાઉલ કોઈપણ યહૂદી વિશ્વાસીને યરુશાલેમના ગમે તે સભાસ્થાનમાંથી શોધી કાઢતો.
સ્તેફન નું લોહી... વહ્યું હતું
આ વિધાન કોઈ વ્યક્તિને મરણ પામે નહિ ત્યાં સુંધી ક્રુરતાપૂર્વક મારવા અંગેનું છે