gu_tn/ACT/22/12.md

10 lines
639 B
Markdown

કિલ્લાના પગથીયા પર ઉભા ઉભા પાઉલ યહુદી ટોળાને પોતાની વાત જણાવતા રહ્યા
# નિયમના આધારે આધીન માણસ
ઈશ્વરના નિયમને અનુસરવામાં અનાન્યાસ ખુબજ ગંભીર હતા.
# તેના વિષે સારું બોલાતું હતું
“અન્યોમાં સારી છાપ ધરાવનાર”
# એક કલકમાં
“તેજ સમયે” અથવા “તરતજ”.