કિલ્લાના પગથીયા પર ઉભા ઉભા પાઉલ યહુદી ટોળાને પોતાની વાત જણાવતા રહ્યા # નિયમના આધારે આધીન માણસ ઈશ્વરના નિયમને અનુસરવામાં અનાન્યાસ ખુબજ ગંભીર હતા. # તેના વિષે સારું બોલાતું હતું “અન્યોમાં સારી છાપ ધરાવનાર” # એક કલકમાં “તેજ સમયે” અથવા “તરતજ”.