gu_tn/ACT/21/22.md

1.3 KiB

યહુદી વડીલોએ પાઉલ સાથે વાતચીત ચાલુ રાખી.

અમે શું કરીએ?

“અમે” શબ્દ વડીલોનો નિર્દેશ કરે છે.

ચાર માણસો એ માનતા લીધી છે

આ પ્રકારની માનતામાં વ્યક્તિ મદ્યપાન કરતી નથી તેમજ અમુક સમય માટે પોતાના માથા મુંડાવે છે. અન્ય એક ભાષાંતર: “ચાર વ્યક્તિઓએ ઈશ્વરને વચન આપ્યું છે”.

તેઓનો ખર્ચ ચૂકવવો

આ ખર્ચ તો નર અને માદા ઘેટા ખરીદવા, એક મોટું ઘેટું ખરીદવું, અનાજ અને પીણા નું અર્પણ ચડાવવાનું. અન્ય એક ભાષાંતર: “તેઓને જે કઈ જરૂરિયાત હોય તે પૂરી પડવી.”

નિયમ પાળવો

“મુસાના નિયમો તેમજ યહુદી સંસ્કારોપ્રમાણે જીવન જીવવું”