gu_tn/ACT/21/22.md

13 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
યહુદી વડીલોએ પાઉલ સાથે વાતચીત ચાલુ રાખી.
# અમે શું કરીએ?
“અમે” શબ્દ વડીલોનો નિર્દેશ કરે છે.
# ચાર માણસો એ માનતા લીધી છે
આ પ્રકારની માનતામાં વ્યક્તિ મદ્યપાન કરતી નથી તેમજ અમુક સમય માટે પોતાના માથા મુંડાવે છે. અન્ય એક ભાષાંતર: “ચાર વ્યક્તિઓએ ઈશ્વરને વચન આપ્યું છે”.
# તેઓનો ખર્ચ ચૂકવવો
આ ખર્ચ તો નર અને માદા ઘેટા ખરીદવા, એક મોટું ઘેટું ખરીદવું, અનાજ અને પીણા નું અર્પણ ચડાવવાનું. અન્ય એક ભાષાંતર: “તેઓને જે કઈ જરૂરિયાત હોય તે પૂરી પડવી.”
# નિયમ પાળવો
“મુસાના નિયમો તેમજ યહુદી સંસ્કારોપ્રમાણે જીવન જીવવું”