gu_tn/ACT/21/15.md

747 B

અમે અમારો સમાન બાંધ્યો

“અમે” શબ્દ લુક, પાઉલ અને તેમની સાથે મુસાફરી કરનારાઓનો નિર્દેશ કરે છે.

તેઓ પોતની સાથે લાવ્યા

“તેઓ” શબ્દ કૈસરિયા ના શિષ્યો નો નિર્દેશ કરે છે

મનાસોન, સૈપ્રસથી હતો

સૈપ્રસ ના ટાપુથી મનાસોન નામે એક માણસ હતો

પહેલાનો શિષ્ય હતો

“વિશ્વાસીઓના પ્રથમ જૂથ નો સભ્ય હતો”