# અમે અમારો સમાન બાંધ્યો “અમે” શબ્દ લુક, પાઉલ અને તેમની સાથે મુસાફરી કરનારાઓનો નિર્દેશ કરે છે. # તેઓ પોતની સાથે લાવ્યા “તેઓ” શબ્દ કૈસરિયા ના શિષ્યો નો નિર્દેશ કરે છે # મનાસોન, સૈપ્રસથી હતો સૈપ્રસ ના ટાપુથી મનાસોન નામે એક માણસ હતો # પહેલાનો શિષ્ય હતો “વિશ્વાસીઓના પ્રથમ જૂથ નો સભ્ય હતો”