gu_tn/ACT/21/15.md

8 lines
747 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# અમે અમારો સમાન બાંધ્યો
“અમે” શબ્દ લુક, પાઉલ અને તેમની સાથે મુસાફરી કરનારાઓનો નિર્દેશ કરે છે.
# તેઓ પોતની સાથે લાવ્યા
“તેઓ” શબ્દ કૈસરિયા ના શિષ્યો નો નિર્દેશ કરે છે
# મનાસોન, સૈપ્રસથી હતો
સૈપ્રસ ના ટાપુથી મનાસોન નામે એક માણસ હતો
# પહેલાનો શિષ્ય હતો
“વિશ્વાસીઓના પ્રથમ જૂથ નો સભ્ય હતો”