gu_tn/ACT/21/10.md

1.1 KiB

કોઈ એક પ્રબોધક

ઈશ્વર પાસેથી નિત્ય સંદેશ મેળવીને તેને લોકો સુધી પહોચાડવા આ વ્યક્તિ જાણીતો હતો.

તેનું નામ આગાબાસ હતું

આગાબાસ યહુદીઆ થી આવેલો માણસ હતો.

પાઉલ નો કમ્મર બંધ લીધો

“પાઉલની કમ્મર માંથી કમ્મર બંધ કાઢ્યો”

તેણે તેને બાંધ્યો

પાઉલનો કમ્મર બંધ વાપરી તેને બાંધ્યો

તેને સોંપી દેશે

“તેને જવા દીધો” અથવા “તેને છોડી દીધો”

ના હાથોમાં

“કાયદાની રીયાસતમાં”. વિદેશીઓએ પાઉલ પર પોતાના હાથો નાખીને તેને પકડ્યો હોત અને કેદમાં નાખ્યો હોત.