# કોઈ એક પ્રબોધક ઈશ્વર પાસેથી નિત્ય સંદેશ મેળવીને તેને લોકો સુધી પહોચાડવા આ વ્યક્તિ જાણીતો હતો. # તેનું નામ આગાબાસ હતું આગાબાસ યહુદીઆ થી આવેલો માણસ હતો. # પાઉલ નો કમ્મર બંધ લીધો “પાઉલની કમ્મર માંથી કમ્મર બંધ કાઢ્યો” # તેણે તેને બાંધ્યો પાઉલનો કમ્મર બંધ વાપરી તેને બાંધ્યો # તેને સોંપી દેશે “તેને જવા દીધો” અથવા “તેને છોડી દીધો” # ના હાથોમાં “કાયદાની રીયાસતમાં”. વિદેશીઓએ પાઉલ પર પોતાના હાથો નાખીને તેને પકડ્યો હોત અને કેદમાં નાખ્યો હોત.