18 lines
1.1 KiB
Markdown
18 lines
1.1 KiB
Markdown
|
# કોઈ એક પ્રબોધક
|
||
|
|
||
|
ઈશ્વર પાસેથી નિત્ય સંદેશ મેળવીને તેને લોકો સુધી પહોચાડવા આ વ્યક્તિ જાણીતો હતો.
|
||
|
# તેનું નામ આગાબાસ હતું
|
||
|
|
||
|
આગાબાસ યહુદીઆ થી આવેલો માણસ હતો.
|
||
|
# પાઉલ નો કમ્મર બંધ લીધો
|
||
|
|
||
|
“પાઉલની કમ્મર માંથી કમ્મર બંધ કાઢ્યો”
|
||
|
# તેણે તેને બાંધ્યો
|
||
|
|
||
|
પાઉલનો કમ્મર બંધ વાપરી તેને બાંધ્યો
|
||
|
# તેને સોંપી દેશે
|
||
|
|
||
|
“તેને જવા દીધો” અથવા “તેને છોડી દીધો”
|
||
|
# ના હાથોમાં
|
||
|
|
||
|
“કાયદાની રીયાસતમાં”. વિદેશીઓએ પાઉલ પર પોતાના હાથો નાખીને તેને પકડ્યો હોત અને કેદમાં નાખ્યો હોત.
|