gu_tn/ACT/21/07.md

1.4 KiB

જયારે અમે વહાણની મુસાફરી પૂર્ણ કરી

“અમે” શબ્દ લુક, પાઉલ અને તેમની સાથે મુસાફરી કરનારાઓનો નિર્દેશ કરે છે.

અમે તોલીમાઈ આવી પહોંચ્યા

તોલીમાઈ શહેર તુંરની દક્ષીણમાં લબાનોનમાં આવેલું છે. તોલીમાઈ એ હાલનું એકરે જે ઇઝરાયેલમાં છે ત્યાં આવેલું છે.

સાત મા નો એક

પ્રેરીતોના કૃત્યમાં શરુઆતમાં સાતમાંથી એક પુરુષ વિધવાઓને અને બાળકોને ખોરાકની વહેચણી કરવા તેમજ જરૂરિયાતની વસ્તુઓ આપવા પસંદ કરવામાં આવ્યો હતો.

આ માણસ

“ફિલિપ”

ચાર કુંવારી દીકરીઓ હતી જેઓ પ્રબોધિકાઓ હતી

“ચાર કુંવારી દીકરીઓ જેઓ ઈશ્વર તરફથી નિત્ય સંદેશ પ્રાપ્ત કરીને લોકો સુધી પહોચાડવા માટે જાણીતી હતી”