# જયારે અમે વહાણની મુસાફરી પૂર્ણ કરી “અમે” શબ્દ લુક, પાઉલ અને તેમની સાથે મુસાફરી કરનારાઓનો નિર્દેશ કરે છે. # અમે તોલીમાઈ આવી પહોંચ્યા તોલીમાઈ શહેર તુંરની દક્ષીણમાં લબાનોનમાં આવેલું છે. તોલીમાઈ એ હાલનું એકરે જે ઇઝરાયેલમાં છે ત્યાં આવેલું છે. # સાત મા નો એક પ્રેરીતોના કૃત્યમાં શરુઆતમાં સાતમાંથી એક પુરુષ વિધવાઓને અને બાળકોને ખોરાકની વહેચણી કરવા તેમજ જરૂરિયાતની વસ્તુઓ આપવા પસંદ કરવામાં આવ્યો હતો. # આ માણસ “ફિલિપ” # ચાર કુંવારી દીકરીઓ હતી જેઓ પ્રબોધિકાઓ હતી “ચાર કુંવારી દીકરીઓ જેઓ ઈશ્વર તરફથી નિત્ય સંદેશ પ્રાપ્ત કરીને લોકો સુધી પહોચાડવા માટે જાણીતી હતી”