gu_tn/ACT/21/07.md

15 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જયારે અમે વહાણની મુસાફરી પૂર્ણ કરી
“અમે” શબ્દ લુક, પાઉલ અને તેમની સાથે મુસાફરી કરનારાઓનો નિર્દેશ કરે છે.
# અમે તોલીમાઈ આવી પહોંચ્યા
તોલીમાઈ શહેર તુંરની દક્ષીણમાં લબાનોનમાં આવેલું છે. તોલીમાઈ એ હાલનું એકરે જે ઇઝરાયેલમાં છે ત્યાં આવેલું છે.
# સાત મા નો એક
પ્રેરીતોના કૃત્યમાં શરુઆતમાં સાતમાંથી એક પુરુષ વિધવાઓને અને બાળકોને ખોરાકની વહેચણી કરવા તેમજ જરૂરિયાતની વસ્તુઓ આપવા પસંદ કરવામાં આવ્યો હતો.
# આ માણસ
“ફિલિપ”
# ચાર કુંવારી દીકરીઓ હતી જેઓ પ્રબોધિકાઓ હતી
“ચાર કુંવારી દીકરીઓ જેઓ ઈશ્વર તરફથી નિત્ય સંદેશ પ્રાપ્ત કરીને લોકો સુધી પહોચાડવા માટે જાણીતી હતી”