9 lines
792 B
Markdown
9 lines
792 B
Markdown
# જયારે અમે દિવસો પસાર કર્યા
|
|
|
|
“જયારે અમારો જવાનો સમય પાસે આવ્યો”
|
|
# તેઓ બધા
|
|
|
|
“તેઓ” શબ્દ તુંરના વિશ્વાસીઓ નો નિર્દેશ કરે છે. લુક જયારે પણ “તેઓ” શબ્દનો ઉલ્લેખ કરે છે ત્યારે તે વિશ્વાસીઓમાં સ્ત્રીઓ અને બાળકોનો પણ ઉલ્લેખ કરે છે.
|
|
# અમે બધાએ એક બીજાને આવજો કહ્યું
|
|
|
|
આતો મિત્રો પાસેથી રજા ની મંજુરી લેવાની વાત છે. |