gu_tn/ACT/21/05.md

792 B

જયારે અમે દિવસો પસાર કર્યા

“જયારે અમારો જવાનો સમય પાસે આવ્યો”

તેઓ બધા

“તેઓ” શબ્દ તુંરના વિશ્વાસીઓ નો નિર્દેશ કરે છે. લુક જયારે પણ “તેઓ” શબ્દનો ઉલ્લેખ કરે છે ત્યારે તે વિશ્વાસીઓમાં સ્ત્રીઓ અને બાળકોનો પણ ઉલ્લેખ કરે છે.

અમે બધાએ એક બીજાને આવજો કહ્યું

આતો મિત્રો પાસેથી રજા ની મંજુરી લેવાની વાત છે.